Youth Congress એ બેરોજગારીના વિરોધમાં કર્યો કાર્યક્રમ
2022-05-17
112
યુથ કોંગ્રેસ દ્રારા બેરોજગારીના વિરોધમાં કાર્યક્રમ કરાયો છે. ગાંધીનગરથી યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ વાઘેલા અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સત્યાગ્રહ છાવણી થી એકઠા થઈ વિરોધ કરતાં પોલીસે અટકાયત કરી છે.