દાઉદ સાથે સીધો સંપર્ક ધરાવતા આતંકી અમદાવાદથી ઝડપાયા

2022-05-17 744

1993 બ્લાસ્ટ કેસના ફરાર 4 આતંકી ઝડપાયા છે. જેમાં અમદાવાદ એરપોર્ટ પાસેથી ગુજરાત ATSએ ધરપકડ કરી છે. તેમાં અબુ બકર અને યુસુફ બટકા, શોએબ બાબા અને શૈયદ કુરેશીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બોગસ પાસપોર્ટ સાથે આતંકી ઝડપાયા છે. તથા દાઉદ સાથે સીધો સંપર્ક ધરાવતા આતંકી ઝડપાતા ચકચાર મચી છે.

Videos similaires