દેશ વ્યાપી ધોરણ 12ની સર્ટીનું કૌભાંડ સામે આવ્યું

2022-05-17 260

દિલ્હીના મહિલા સહિત બે ટ્રસ્ટીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ. કોર્ટે મહિલા સહિત ટ્રસ્ટી ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. વેરિફિકેશન લેટર,માર્કશીટ સહિત નો મુદ્દામાલ કરાયો કબ્જે

Videos similaires