પૂજા પાઠમાં કપૂરનું જાણો શું છે મહત્ત્વ

2022-05-17 1

હિન્દુ ધર્મમાં પૂજા પાઠમાં કપૂરનું ખાસ મહત્ત્વ છે. કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હવન સામગ્રીમાં કપૂર અવશ્ય હોય છે. કપૂર વિના કોઈપણ ધાર્મિક કાર્ય અધૂરુ ગણાય છે. ધર્મ ઉપરાંત સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ કપૂર ખૂબ જ ફાયદાકારક છે..ત્યારે મનુષ્ય જીવનનાં કલ્યાણ માટે કપૂરનાં કયા ઉપાય કરવા...આ અંગેની ખાસ વાત જણાવશે શાસ્ત્રીજી મહારાજ

Free Traffic Exchange

Videos similaires