રાજકોટમાં મિત્રોએ સ્ટેજ પર વરરાજાને સરેઆમ પીવડાવ્યો દારૂ

2022-05-16 1,836

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેમ અવારનવાર દારૂની રેલમછેલના કિસ્સાઓ સામે આવતા રહે છે. એવામાં રાજકોટમાંથી પણ ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં લગ્નના સ્ટેજ પર જ વરરાજાને તેમના મિત્રો દારૂ પીવડાવતા હોય તેવો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે.

Videos similaires