આ વીડિયો શેર કરીને પોલીસનું જ નીચું દેખાડવાનો પ્રયાસ કર્યો

2022-05-16 3,131

તાજેતરમાં યુવાનોમાં વીડિયો અને રીલ્સ બનાવવાનો ક્રેઝ ખૂબ વધી રહ્યો છે. તેવામાં આ વીડિયોનો શોખ હવે સરકારી ખાતા અને ખાસ કરીને પોલીસમાં ઘર કરી ગયો છે. જેમાં અમદાવાદના કાલપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓનો પોલીસ સ્ટેશનના ધાબા પર ફિલ્મી સ્ટાઇલમાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

Videos similaires