દક્ષિણ ગુજરાતમાં ચીકુ પકવતા ખેડૂતોને ગરમી વધતા ચીકુના યોગ્ય ભાવ નથી મળી રહ્યા તો ઉત્તર ભારતના ખેડૂતોએ પણ ચીકુનો માલ ન ખરીદતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.