રાજ્યમાં હવે તુર્કીના લીંબુએ કરી એન્ટ્રી, એક લિંબુનું વજન 100 ગ્રામ જેટલું

2022-05-16 400

રાજ્યમાં હાલમાં તુર્કીના લીંબુનું આગમન થયું છે... ત્યારે હવે સ્વાદના રસિયાઓ તુર્કીના લીંબુનો સ્વાદ માણી શકશે...તુર્કીના એક લીંબુનું વજન 100 ગ્રામ જેટલું છે... રાજ્યમાં લીંબુના ભાવ વધ્યા છે તો... દક્ષિણ ભારતમાં વાવાઝોડાને લીધે લીંબુની આવક ઘટી છે, જેને કારણે તુર્કીથી લીંબુ મંગાવાયા છે...

Videos similaires