ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ગામોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યુ જેમા ચોંકાવનારી હકીકતો સામે આવી છે.