સમગ્ર ગુજરાતમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ

2022-05-16 66

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલમાં ભાવવધારો થવાને કારણે પેટ્રોલ પંપ પર પણ અસર જોવા મળી રહી છે. ખાનગી પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રિલાયન્સના 160 પેટ્રોલ પંપ પર પેટ્રોલનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. ક્રૂડ ઓઈલમાં ભાવવધારો થવાને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે.

Videos similaires