હવામાનની બેવડી અસર આખા દેશમાં જોવા મળી
2022-05-16
64
ભારતમાં મોસમનો મિજાજ બદલાયો છે. હવામાનની બેવડી અસર આખા દેશમાં જોવા મળી રહી છે. ક્યાંક આકરી ગરમી તો કયાંક કમોસમી વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાય છે તો વળી હજી પણ હવામાન વિભાગે વાતાવરણમાં મોટા બદલાવની આગાહી કરી છે.