અમદાવાદ 43.7 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર છે. તથા રાજકોટમાં પણ 43.7 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 43, કંડલા એરપોર્ટમાં 42.9 ડિગ્રી છે. તેમજ મોટાભાગના શહેરોમાં વરસે છે અગનગોળા.