મનોરથની પૂર્તિ માટે કરીએ ઈશ્વરની ઉપાસના

2022-05-16 165

આજે છે વૈશાખ પૂર્ણિમાનો દિવસ... જેને બુદ્ધ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે...દુનિયામાં જ્ઞાનનો ઉદય કરનારા ગૌતમ બુદ્ધના મહાત્મયનો દિવસ એટલે બુદ્ધ પૂર્ણિમા... ગૌતમ બુદ્ધને વિષ્ણુ ભગવાનના જ અવતાર ગણવામાં આવે છે..ત્યારે આવો જાણીએ બુદ્ધ જન્મ સાથે જોડાયેલી એક રોચક કથા..
મનોરથની પૂર્તિ માટે આપણે કરીએ છીએ ઈશ્વરની ઉપાસના...જેમાં અનેક કષ્ટો સહન કરીને પણ ભક્તો મંદિર કે કોઈ તીર્થની યાત્રા કરતા હોઈએ છીએ...કોઈક પદયાત્રા કરીને તો કોઈક કઠિન બાધા રાખીને પણ પ્રભુનાં સ્વરુપની કરે છે આરાધના..ત્યારે આજની ખાસ વાતમાં જાણીએ કે કેવી રીતે કરવી તીર્થયાત્રા.