અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા વકીલ સાહેબ બ્રિજ નજીક રવિવારે બપોરના સમયે ભીષણ આગની ઘટના સામે આવી છે. જેમાં 7 જેટલી દુકાનોમાં આગ પ્રસરી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.