વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદમાં સરવેની કામગીરીનો બીજા દિવસે પૂર્ણ

2022-05-15 498

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદમાં સરવેની કામગીરીનો બીજા દિવસે પૂર્ણ કરાઇ છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરવેની કામગીરી કરાઇ છે. તેમાં ઉપરના ઓરડામાં ચોથુ તાળુ ખોલીને સરવેની ટીમે સરવે કર્યો છે.