રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહોનું ટોળું આવ્યું

2022-05-15 810

અમરેલી-રાજુલાના કાતર ગામ નજીક એક સાથે 13 સિંહોનું ટોળું આવી ચઢ્યું છે. જેમાં એક સાથે 13 સિંહો આવી ચઢતા ગ્રામજનોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. તથા ગ્રામીણ વિસ્તારમાં પ્રથમ વખત 13 સિંહોના ટોળાનો વીડિયો વાયરલ થયો છે. આવતા દિવસોમાં રાજુલા બૃહગીર રેન્જમાં સિંહોની ગણતરી વખતે આંકડો વધી શકે છે.

Videos similaires