હવે Bhavnagar માં શાળાઓ સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને ફરજ નહીં પાડી શકે

2022-05-15 108

ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાનગી શાળાઓ સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને ફરજ ન પાડી શકે તેવો પરિપત્ર બહાર પાડ્યો છે અને તેની કડક અમલવારીનો આદેશ આપ્યો છે. ત્યારે તંત્રના આ નિર્ણયને સ્ટેશનરી માલિકોએ આવકાર્યો છે.

Videos similaires