દમણની ગોપાલક ગૌશાળામાં બાળકોને અનોખી ટ્રેનિંગ

2022-05-15 32

દમણની ગોપાલક ગૌશાળામાં કલાકો સુધી બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર રહી પ્રકૃતિના ખોળે સમય વિતાવી રહ્યા છે અને પ્રકૃતિના જતનના પાઠ ભણી રહ્યા છે.