વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદમાં સરવેની કામગીરીનો આજે બીજો દિવસ

2022-05-15 25

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જીદમાં સરવેની કામગીરીનો આજે બીજો દિવસ છે. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સરવેની કામગીરી ચાલી રહી છે. ઉપરના ઓરડામાં ચોથુ તાળુ ખોલીને સરવેની ટીમ સરવે કરી રહી છે.