આજે પણ સર્જરી અને ઓપીડી બંધ રહશે

2022-05-15 57

આજે બીજા દિવસે પણ ખાનગી હોસ્પિટલની હડતાળ યથાવત્. સી-ફોર્મ રીન્યુઅલ મુદ્દે ખાનગી હોસ્પિટલોએ વિરોધ પ્રદર્શિત કર્યો. આજે બ્લડ ડોનેટ કરી તબીબો વિરોધ નોંધાવશે. જ્યારે ગઈકાલે તબીબોએ રેલી યોજી વિરોધ નોધાવ્યો હતો. તબીબોની હડતાળને પગલે ગઈકાલે ખાનગી હોસ્પિટલમાં 3 હજાર સર્જરી બંધ રહી છે. જ્યારે 30 હજાર દર્દીઓની ઓપીડી પણ ઠપ્પ થઇ હતી. જ્યારે આજે આજે પણ સર્જરી અને ઓપીડી બંધ રહશે.

Videos similaires