આણંદના નાપાડ વાંટામાં તારીખ 12 અને 13મીં મેના રોજ લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્યા વિદાય વખતે કન્યા પક્ષના લોકોએ વર પક્ષના લોકોને પોતાની કાર માંડવા નજીક લાવવા માટે જણાવ્યું હતું. જો કે બીસ્માર રસ્તાના કારણે વર પક્ષના લોકોએ પોતાની મોંઘીદાટ BMW કાર લગ્નના માંડવા સુધી લાવવાનો ઈનકાર કર્યો હતો.