ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ શરૂ

2022-05-14 349

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવા લાગ્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટમાં આજે ભાજપ ઇલેક્શન મોડમાં જોવા મળ્યું છે. રાજકોટમાં વિધાનસભાની બેઠકને લઈ ભાજપનો સર્વે પૂર્ણ થયો છે... ખાનગી સર્વે ટીમ દ્વારા ભાજપે 4 બેઠકનો સર્વે કરાવ્યો હતો.