ખંભાળિયા ભાજપ મહિલા નેતાની પુત્રી મંગેતરથી કંટાળી ટૂંકાવ્યું જીવન

2022-05-14 436

21 વર્ષીય યુવતીએ મંગેતરથી કંટાળી કરી આત્મહત્યા કરી છે. ખંભાળિયા ભાજપ મહિલા નેતાની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે. ભાવિ પતિ રત્નદીપ ખેતિયા અવાર નવાર ટોર્ચર કરતો હતો.

Videos similaires