સુરત ટેકસટાઈલ કૌભાંડનો આંકડો 90 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
2022-05-13
724
ટેકસટાઈલ માર્કેટમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ
કૌભાંડનો આંકડો 90 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા
દોઢ વર્ષથી માર્કેટમાં દુકાન ભાડે રાખી કરતો હતો વેપાર
100 થી વધારે વિવર્સોના નાણાં ફસાયા