ગાંધીનગરના કલોલમાં પૈસા લઈ આધાર કાર્ડ કાઢવાનું કૌભાંડનો ભાંડો ફુટ્યો છે. તા.પ્રા. શિક્ષણાધિકારીની કીટથી આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા. પ્રાંત અધિકારીની ટીમે રેડ કરતા કૌભાંડ સામે આવ્યુ છે.