કપિરાજને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમે દોઢ-બે કલાક ફિલ્ડિંગ ભરી

2022-05-13 807

સુરતમાં અલથાણ-ભીમરાડ રોડ પર આવેલી પાલિકાની પાણીની ટાંકી પર શુક્રવારે સવારે ચઢેલા કપિરાજને નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડની ટીમે દોઢ-બે કલાક ફિલ્ડિંગ ભરી હતી. ફાયર બ્રિગેડે પાણીની ટાંકીને અડાડીને હાઈડ્રોલિક પ્લેટફોર્મ (ટીટીએલ-ટર્ન ટેબલ લે ડર) મૂકતા લોકોમાં ફેલાયેલા આશ્ચાર્ચ વચ્ચે કપિરાજ હાઈડ્રોલિક પ્લેટફોર્મની સીડી પકડીને નીચે ઉતર્યો હતો.

Videos similaires