રાજ્યમાં પીવાના પાણીની અછત વચ્ચે કોર્પોરેશન બેદરકાર

2022-05-11 176

ઘોડાસરમાં પીવાની પાણીની લાઈનમાં ભંગાણ. વૈભવ લક્ષ્મી મંદિર પાસે પાણીની લાઈન તૂટી. 10 ફૂટ ઉંચા પાણીના ફૂવારા ઉડ્યા
લાખો લિટર પાણીનો રસ્તા પર વેડફાટ