4 શખ્સોએ સોનાની ચેન અને 60 હજારની કરી લૂંટ. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી