જોલવાની અક્ષર કેમમાં કેમિકલ લાગતા યુવકનું થયું મોત

2022-05-10 89

જોલવાની અક્ષર કેમમાં 18 વર્ષીય યુવકનું મોત થયું છે. કેમિકલ લાગતા મોત થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. લાશને PM અર્થે સિવિલ ખસેડવામાં આવી છે.

Videos similaires