રશિયા યુક્રેનના યુદ્ધની હીરા ઉદ્યોગ પર ગંભીર અસર જોવા મળી રહી છે, રફના અભાવે વેપાર પ્રભાવિત થઇ રહ્યો હોવાનું ઉદ્યોગકારો જણાવી રહ્યા છે.