રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રહેશે હાજર. ST મોરચાની કામગીરીની કરશે સમીક્ષા. ચૂંટણીલક્ષી તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. ST મોરચાના આગામી કાર્યક્રમો અંગે ચર્ચા થશે