Naresh Patel દિલ્હીમાં જવા રવાના, રાજકીય અગ્રણીઓ સાથે કરશે ચર્ચા

2022-05-09 556

નરેશ પટેલ દિલ્હી જવા રવાના થયા છે. દિલ્હીમાં રાજકીય અગ્રણીઓ સાથે ચર્ચા કરે તેવી શક્યતા છે. ગઇકાલે કોંગ્રેસના એક પ્રદેશ નેતા સાથે બેઠક કરી હતી. નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઇને હજુ પણ લાગી શકે છે સમય

Videos similaires