રાજ્યમાં ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓના મહાઆંદોલનના મંડાણ

2022-05-09 487

રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલન કરી રહ્યા છે. આજે 72 સરકારી કર્મચારી સંગઠન થયા એકઠા થયા છે. ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની રચના કરવામાં આવી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

Videos similaires