રાજ્યમાં 2022ની ચૂંટણી પહેલા મહાઆંદોલન

2022-05-09 121

રાજ્યના સરકારી કર્મચારીઓ દ્વારા મહાઆંદોલન, આજે 72 સરકારી કર્મચારી સંગઠન થશે એકઠા, ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાની કરાઈ રચના, ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કરશે આંદોલન, આરોગ્ય, શિક્ષણ, ન્યાય ખાતાના કર્મચારીઓ થશે ભેગા
તમામ વિભાગના કર્મચારીઓ સાથે મળી કરશે વિરોધ, સવારે 10થી 2 વાગ્યા સુધી સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં