મોરબી-માળીયા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

2022-05-08 883

સૌરાષ્ટ્રના મોરબી-માળીયા હાઈવે ઉપર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 5 લોકોના મોત નીપજ્યા છે. મોરબીના જાણીતા વકીલ પિયુષભાઈ રવેશિયાના પરિવારને અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.