સુરત હિટ એન્ડ રન: બેકાબુ કારની ટક્કરથી બાઈક ચાલક યુવકનું મોત
2022-05-08
2,781
સુરતના ડિંડોલી વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં બેકાબુ કાર ચાલકે બાઈકને અડફેટમાં લીધું હતુ. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.