મેળામાં ધર્માતરણ થતા હોવાના આક્ષેપ

2022-05-08 217

છોટાઉદેપુરમાં નસવાડીના સાંકડીબારી ગામે 9 અને 10 મેના રોજ યોજાનાર મેળાનો વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગદળના કાર્યક્રરોએ વિરોધ કર્યો છે. તેમજ નસવાડીના મામલતદારને આવેદનપત્ર પાઠવી આ કાર્યકમમાં ધર્માંતરણની પ્રવૃત્તિ થતી હોવાના આક્ષેપ કર્યા છે. ત્યારે જો સાંકડીબારી ગામે આ મેળો યોજાશે તો વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળના 2000 કાર્યકરો રામધૂન અને હનુમાન ચાલીસાના પાઠ કરી વિરોધ નોંધાવશેની ચીમકી ઉચ્ચારી છે.

Videos similaires