ખાદ્યતેલને લઈ સમીર શાહે PM Modi ને લખ્યો પત્ર

2022-05-08 617

ખાદ્યતેલને લઈ સમીર શાહે PM મોદીને પત્ર લખ્યો છે. ખાદ્યતેલના આયાત પરના નિયંત્રણો પૂનઃ લાગુ કરવા માંગ કરી છે. અન્ય દેશો પર નિર્ભરતા ઘટાડવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માગ કરી છે.