ગંગા સપ્તમી પર મા ભાગીરથીની કરીએ આરતી વંદના

2022-05-08 1

આજે છે વૈશાખ સુદ સાતમ અને રવિવાર.. આજના દિવસે જ ધરતી પર થયુ હતુ પાપમુક્તિ કરાવતી અને મોક્ષ આપતી ગંગાનું અવતરણ, જેથી આજના દિવસને ગંગા સપ્તમી તરીકે ઓળખવામાં આવે છે...ત્યારે આજની આ સફરમાં સૌ પ્રથમ ગંગા મૈયાની આરતીમાં ભાગ લઈને જીવનને ધન્ય બનાવીશુ ત્યારબાદ ગંગા દેવીની ઉત્પતિ કેવી રીતે પૃથ્વી પર થઈ હતી તે અંગેની જાણીશુ શાસ્ત્રોકત ગાથા
આપણી ભારતીય સંસ્કૃતિમાં છેક વેદકાળથી ગંગા જેવી પવિત્ર નદીઓને માતા-દેવી માનીને તેમની સ્તુતિ-ઉપાસના-પૂજા કરાય છે..ત્યારે આજે છે ગંગા ઉત્પતિનો પર્વ ત્યારે આવો ગંગા નદીને પવિત્ર આરતીમાં ભાગ લઈને જીવનમાં અનેક ગણા પુણ્યની કરીએ પ્રાપ્તિ...

Free Traffic Exchange