ગુજરાતી લોકગાયક વિજય સુવાળાના દાહોદ જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં સ્ટેજ તૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે મોટી હોનારત ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.