સ્વામીના પરિવારજનોએ વડોદરા ગ્રામ્ય SPને તપાસની માગ કરી

2022-05-06 468

ગુણાતીત સ્વામીના અપમૃત્યુ કેસમાં હવે સ્વામીના પરિવારજનોએ વડોદરા ગ્રામ્ય SPને મળીને તટસ્ત તપાસની માગ કરી છે. તેમના પરિવારના સભ્યોએ ગુણાતીત સ્વામીની હત્યા થઈ હોવાની રજૂઆત કરી છે