શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોએ આતંક મચાવ્યો

2022-05-06 196

શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં બુટલેગરોએ આતંક મચાવ્યો છે... શાહપુરના રંગીલા ચોકી પાસે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો... લારી લગાડવા માટે શાહપુર સિરકી વાડમાં ધમાલ થઈ હતી... સ્થાનિક બુટલેગર આસીક અજમેરીએ દુકાન તથા લારી ગલ્લાઓમાં તોડફોડ કરી હતી.. ત્યારે સમગ્ર મામલે શાહપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે...