પોલીસ ગ્રેડ પે વધારા મુદ્દે હર્ષ સંઘવીના આવાસે મહત્ત્વની બેઠક

2022-05-05 265

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના ગ્રેડ પે ઓછા છે. જે વધારવાની માગ પોલીસ કર્મીઓ લાંબા સમયથી કરી રહ્યા છે. આ મામલે સોશિયલ મીડિયામાં આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતો. જો કે હવે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે સરકાર એક્શનમાં આવી હોય તેમ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તત્કાલીક બેઠક બોલાવી છે.

Videos similaires