વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ફરી વિવાદમાં ઘેરાઈ

2022-05-05 263

એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના નાના કટઆઉટ્સ પ્રદર્શનમાં મુકાતા પુનઃ વિવાદ સર્જાયો હતો આજે સેનેટ અને સિન્ડિકેટ સભ્યો ઉપરાંત પૂર્વ વિદ્યાર્થી નેતાઓ અને હિન્દુ સંગઠનના અગ્રણીઓ પણ ફેકલ્ટી પર પહોંચતાં મામલો ગરમાયો હતો

Free Traffic Exchange