ગુજરાત ATSનું મોટું ઓપરેશન સામે આવ્યું છે. જેમાં હથિયારની તસ્કરીનું રેકેટ સૌરાષ્ટ્રમાં ચાલતું હતું તેનો પર્દાફાશ થયો છે. તેમાં 30થી વધુ હથિયાર ગુજરાત ATSએ કબ્જે કર્યા છે. તથા 10 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં ગેરકાયદે હથિયારના વેચાણને લઈને ઓપરેશન કરવામાં આવ્યું છે.