શુક્રવારનું રાશિફળઃ જાણો દેવી લક્ષ્મી કઈ રાશિ પર રહેશે મહેરબાન

2022-05-05 3,713

શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો વાર માનવામાં આવે છે. આ દિવસે દેવી લક્ષ્મી ખાસ લોકો પર મહેરબાન રહે છે. શુક્રવારે વૃષભ રાશિના લોકોને અનેક રીતે સફળતાના યોગ બની રહ્યા છે તો સાથે જ તુલા રાશિના લોકોનો ખર્ચનો પ્રસંગ વધી શકે છે. તો જાણો તમામ 12 રાશિને માટેનું રાશિફળ.