કસાબની જેમ ફેનિલને પણ ગુનાનો પછતાવો નથી
2022-05-05
909
અદાલતે પુખ્ત વિચાર કરીને ફાંસીની સજા સંભળાવી છે. તેમજ IPC 302,IPC 307,504-506 હેઠળ કરાઇ
સજા કરાઇ છે. તથા આરોપીની સજા એ સમાજમાં દાખલો બેસાડવાનું કાર્ય કર્યું છે. તેમજ ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે મારી દિકરીને ન્યાય મળ્યો છે.