અમરેલીમાં પોલીસ દ્વારા કપાસિયા તેલ ના વાપરવા બાબતે મેસેજ કરાયો

2022-05-05 314

ખાદ્યતેલ રોજિંદા આહાર માટે ખૂબ મહત્વ ધરાવે છે. શરીર માટે તેલ અને અનાજનું ભોજન ઘણુ મહત્વ છે. તેલ માટે લોકોને બીક પણ રહેતી હોય છે કે કોલેસ્ટ્રોલ વધી જાય છે અથવા તો હાર્ટને નુકસાન પહોંચાડે છે. તેવામાં અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા કપાસિયા તેલ વાપરવા બાબતે તમામ પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી હેડ ક્વાટરને લઇ વાયરલેસ મેસેજ કરવામાં આવ્યો હતો.

Videos similaires