ભારતી આશ્રમ હરિહરાનંદ વિવાદમાં આજે સેવક અને ટ્રસ્ટીઓની આશ્રમ ખાતે બેઠક

2022-05-05 400

ભારતી આશ્રમ હરિહરાનંદ વિવાદમાં આજે સેવક અને ટ્રસ્ટીઓની આશ્રમ ખાતે બેઠક મળશે. તેમજ હરિહરાનંદે વિવાદ બાદ આશ્રમ છોડયો હતો. જેમાં સરખેજ આશ્રમને લઈ વિવાદ બાદ ઘટના બની હતી. તેમાં જમીન અને આશ્રમના હક્કને લઈ બાપુને પરેશાન કરાતા હતાં.