રાજયના ક્વોરી ઉદ્યોગની પાંચમા દિવસે હડતાળ યથાવત

2022-05-05 274

રાજ્યના ક્વોરી ઉદ્યોગની પાંચમા દિવસે હડતાળ યથાવત છે. સરકારને રોજની 50 લાખ જેટલી રોયલ્ટીનું નુકસાન થઈ રહ્યું છે. મધ્ય ગુજરાતની 180 જેટલી ક્વોરી છેલ્લા 5 દિવસથી બંધ છે.